અમદાવાદ: વિવિધ વિસ્તારોમાં વરસાદ ખાબક્યો, જુઓ ગુજરાતી ન્યુઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
08 Oct 2021 04:57 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદના વિવિધ વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. વરસાદના આકારને રસ્તાઓ પર પાણી ભરાયા હતા. વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત સોરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો.