Ahmedabad: વિવિધ વિસ્તારોમાં છૂટ છવાયો વરસાદ ખાબક્યો, વાતાવરણમાં પ્રસરી ઠંડક
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
21 Jun 2021 03:54 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ(Ahmedabad)ના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ(rain) નોંધાયો છે. અહીંયા છૂટ છવાયો વરસાદ વરસતા રસ્તાઓ પલળ્યા છે.અહીંયાના નારણપુરા, એસજી હાઈવે, વૈષ્ણોદેવી વિસ્તારમાં વરસાદ પડ્યો છે.જેના કારણે વાતાવરણ(weather)માં પણ ઠંડક પ્રસરી ગઈ છે.