અમદાવાદના મેમનગર વિસ્તારમાં કોરોના ટેસ્ટિંગ અંગે રિયાલીટી ચેક, જુઓ વિડીયો
Continues below advertisement
અમદાવાદનાં (Ahmedabad) મેમનગર (મેમનગર) વિસ્તારમાં કોરોના ટેસ્ટિંગ (corona testing) અંગે રિયાલીટી ચેક (Reality check) કરવામાં આવ્યો હતો. ટેસ્ટિંગ બૂથ પર માત્ર 50 કીટ આપતી હોવાનો ખુલાસો થયો છે. ટેસ્ટિંગ માટે આવનાર લોકો હાલાકી ભોગવી રહ્યા છે.
Continues below advertisement