અમદાવાદના પૂર્વ મેયર ભાવના દવે પર ભરતી કૌભાંડનો લાગ્યો આરોપ, જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદનાં પૂર્વ મેયર ભાવના દવે પર ભરતી કૌભાંડનો આરોપ લાગ્યો છે. ગ્રંથ નિર્માણ બોર્ડમાં ભત્રીજા-સગાંને ગોઠવી દેવાનો પણ આરોપ લાગ્યો છે. મોબાઇલ એપથી ભરતીપ્રક્રિયા યોજી હતી. એક ઉમેદવારે કરેલી RTIમાં આ ગેરરીતિ સામે આવી હતી. ટેંડર વગર જ ભત્રીજાની કંપનીને પરીક્ષાનો કોન્ટ્રેક્ટ આપી દેવાનો પણ ખુલાસો થયો હતો.
Continues below advertisement