અમદાવાદના જોધપુરના રાજશ્રી ટાવરના રહીશો AMCની કામગીરીથી નારાજ, જુઓ વીડિયો
Continues below advertisement
શહેરમાં વધતા જતા કોરોના કેસના કારણે માઈક્રો કન્ટેઈમેન્ટ વિસ્તારોમાં પણ વધારો થઈ રહ્યો તો જોધપુરના રાજશ્રી ટાવરને માઈક્રો કન્ટેઈમેન્ટમાં મુકાયો છે. અહિયા માત્ર ૧૧ કેસ પોઝીટીવ હોવા છતા ૪૦ મકાનને કન્ટેનમેન્ટ કરતા લોકમાં રોષ છે. તો બીજી બાજુ હજી કોર્પોરેશન દ્વારા ટાવરની બહાર બોર્ડ પણ નથી મારવામાં આવ્યું. સ્થાનિકો જાતે જ કોરોનાની ગાઈડ લાઈનનું પાલન કરી રહી રહ્યા છે
Continues below advertisement