Rupala Controversy | અમદાવાદમાં રૂપાલા સામે ક્ષત્રિય સમાજે નોંધાવ્યો વિરોધ, જુઓ અહેવાલ
Continues below advertisement
Rupala Controversy | પરશોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત. અમદાવાદના વસ્ત્રાલ ખાતે ક્ષત્રિય આગેવાનોએ રેલી કાઢી સૂત્રોચ્ચાર કરી વિરોધ વ્યક્ત કર્યો.વસ્ત્રાલ મામલતદાર કચેરીએ આવેદન પત્ર આપ્યું.
Continues below advertisement
Tags :
Parshottam Rupala Ahmedabad Protest Kshatriya Samaj Rupala Controversy Kshatriya Samaj Protest