કોરોનાના વધતા કેસના કારણે અમદાવાદ જિલ્લાના આ ગામમાં સ્વયંભૂ બંધ રાખવાનો કરાયો નિર્ણય

Continues below advertisement

અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. અમદાવાદ જિલ્લાના દસક્રોઇ તાલુકાના કુજાડ ગામ સ્વયંભુ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ વધતા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. સોમવાર સુધી ગામ સ્વંયભૂ બંધ રાખવાનો સરપંચે નિર્ણય લીધો હતો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram