ગુજરાત યુનિવર્સિટીના વિવિધ કોર્સની સેમ-1ની પરીક્ષા આજથી શરૂ, કેટલા વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
06 Jul 2021 10:40 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાત યુનિવર્સિટીના વિવિધ કોર્સની સેમિસ્ટર-1ની આજથી પરીક્ષા શરૂ થઈ છે. આ પરીક્ષામાં 25 હજારથી વધુ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. પરીક્ષાનો સમય સવારે 9થી 11 વાગ્યા સુધી અને બપોરે 12 થી2 નો રહેશે.