અમદાવાદ: ઘોડાસરમાં મોડી રાત્રે લાગેલી આગમાં  6 બસ બળીને ખાખ, જુઓ વીડિયો

Continues below advertisement
અમદાવાદઃ શહેરના ઘોડાસર BRTS બસ સ્ટેન્ડ પાસે ખુલ્લી જગ્યામાં પાર્ક કરેલી લકઝરી બસોમાં મોડી રાતે અચાનક આગ લાગી હતી. આ આગની ઘટનમાં બ્રહ્માણી ટ્રાવેલ્સની 6 બસો બળીને ખાખ થઈ ગઈ હતી. જોકે, આગમાં અન્ય કોઈ જાનહાનિ થઈ નથી. ફાયરબ્રિગેડની ટીમને જાણ કરાતાં બેથી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram