અમદાવાદઃતસ્કરો બેફામ, બંધ મકાનમાં આઠ લાખથી વધુની ચોરી; જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

અમદાવાદમાં તસ્કરો બેફામ બન્યા છે. અહીયાના વાસણામાં રહેણાંક મકાનમાં ચોરી થઈ છે. જેમાં આઠ લાખથી વધુની ચોરી થઈ છે. આ પરિવાર દિવાળીના તહેવારોમાં ફરવા માટે બહાર ગયો હતો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram