અમદાવાદના કેટલાક સ્કૂલ સંચાલકોની સ્કૂલો શરૂ કરવાની તૈયારી, જુઓ વીડિયો
Continues below advertisement
શાળાઓ શરૂ કરવાને લઇને રાજ્ય સરકારે તૈયારી હાથ ધરી છે પરંતુ ઈન્ડીયન મેડીકલ એસોસિએશન ધરતી સરકારના આ નિર્ણયને ઉતાવાળો ગણાવવામાં આવ્યો છે, તેવામાં સંચાલકો શું કરી રહ્યા છે અને શાળા શરૂ કરવા માટે શું માની રહ્યા છે, તે જાણવાનો એબીપી અસ્મિતાએ પ્રયાસ કર્યો છે. સંચાલકો અને આચાર્યોનું માનવું છે, કે હાલ શાળા શરૂ કરવી એક પડકાર છે, પરંતુ સાથે સાથે હવે બાળકોના શિક્ષણનું પણ મહત્વનું છે. જેના કારણે કોઈ વચગાળાનો રસ્તો નીકળવો જોઈએ.
Continues below advertisement