દિવાળીના તહેવારને લઈ અમદાવાદ, સુરત, વડોદરા સહિતના એસટી ડેપો પર મુસાફરોની ભારે ભીડ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
દિવાળી તહેવારને લઈ અમદાવાદ, સુરત, વડોદરા સહિતના એસટી બસ સ્ટેન્ડ પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે. રિઝર્વેશન માટે પડાપડી થઈ રહી છે અને લાંબી લાઈનો લાગી છે. એસટી દ્વારા ખાસ બસો ની વ્યવસ્થા કરાઈ છે. હજી બસો ની સંખ્યામાં વધારો થઈ શકે છે