અમદાવાદઃ ખંડેર હોસ્ટેલ મુદ્દે વિદ્યાર્થીઓનું આંદોલન બન્યુ વધુ ઉગ્ર, ડીને શું કર્યો દાવો?
Continues below advertisement
હોસ્ટેલ મુદ્દે બી.જે. મેડિકલની વિદ્યાર્થીઓનું આંદોલન હવે વધુ ઉગ્ર બની રહ્યું છે. આ અંગે વિદ્યાર્થીનીઓએ સત્યાગ્રહ કર્યો છે. ખંડેર હોસ્ટેલમાં રહેવુ સુરક્ષિત ન હોવાથી વિદ્યાર્થીઓના સત્યાગ્રહમાં એબીપી અસ્મિતા પણ જોડાઈ ગયું છે.
Continues below advertisement