ભાવનગરઃ ખેડૂતોએ જાત મહેનતથી બનાવેલા મેથાળા બંધારામાં પડ્યું 50 ફુટનું ગાબડુ
Continues below advertisement
ભાવનગર(Bhavnagar )ના મેથાળા બંધારા(Methala dam)માં 50 ફુટનું ગાબડુ પડ્યું છે. ગાબડુ પડતા દરિયાકાંઠા વિસ્તારમાં પાણી વહી રહ્યું છે. ચાર વર્ષ પહેલા ખેડૂતોએ જાત મહેનતથી આ બંધારો બનાવ્યો હતો.
Continues below advertisement