કોરોના વધતા અમદાવાદ શહેરના તમામ સુપર સ્પ્રેડર્સના ફરી ટેસ્ટ કરાશે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
20 Mar 2021 03:32 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ શહેરમાં ફરી એકવાર કોરોનાએ તરખાટ મચાવ્યો છે. ત્યારે પ્રશાસને નિર્ણય લીધો કે શહેરના તમામ સુપર સ્પ્રેડર્સના ફરી ટેસ્ટ કરાશે. અમદાવાદ મહાપાલિકા ઝુંબેશ ઉપાડશે અને 18 સ્થળોએ સુપર સ્પ્રેડરના એંટિજન ટેસ્ટ કરશે. જેમાં મુખ્યત્વે શાકભાજીવાળા, કરિયાણાના વેપારી, રિક્ષા ડ્રાઇવર, દવાની દુકાનવાળાના એંટિજન ટેસ્ટ કરાવી તેનું કાર્ડ અપાશે