Ahmedabad: કોરોનાકાળમાં મનપા શિક્ષક મંડળ શા માટે છે રોષમાં?,જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદમાં મનપા શિક્ષક મંડળના પ્રમુખ મનોજ પટેલે કહ્યું કે,શિક્ષકોએ 10 મહિના સુધી કોરોનાની ડ્યૂટી કરી છે અને ત્યારપછી ફરી કોરોનાની ડ્યૂટી સોંપાઈ છે.આ તમામ કામગીરી બદલ વેતન નક્કી કરાયું હતું. પરંતુ માત્ર શરૂઆતના ત્રણ મહિના જ વેતન અપાયું હતું.
Continues below advertisement