અમદાવાદનાં નિર્ણયનગરમાં અસામાજિક તત્વોનો આતંક, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
14 Dec 2021 01:51 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદનાં નિર્ણયનગરમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો હતો. 40થી વધુ વાહનમાં તોફાની તત્વોએ તોડફોડ કરી હતી. પોલીસેને આ મામલે જાણ કરાઈ હતી. પોલીસે અંગે તપાસ હાથ ધરી છે.