Ahmedabad:રેલવે સ્ટેશન પર હવે તમામ મુસાફરોના ટેસ્ટિંગ રિપોર્ટની થઈ રહી છે તપાસ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
06 May 2021 04:49 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદમાં તંત્ર જાગ્યું છે હવે રેલવે સ્ટેશન પર તમામ મુસાફરોના ટેસ્ટિંગ રિપોર્ટની તપાસ કરાઈ રહી છે. સાથે જ જો રિપોર્ટ ન હોય તો તેમનું અહીં ટેસ્ટિંગ પણ કરવામાં આવે છે.