Ahmedabad માં કોરોના કેસ વધતા કોરોના ટેસ્ટિંગ માટેના ડોમની સંખ્યામાં કરાયો વધારો

Continues below advertisement
કોરોનાના કેસમાં વધારો થતા અમદાવાદમાં કોરોના ટેસ્ટિંગ ડોમની સંખ્યા વધારાઇ હતી. ગત સપ્તાહે શહેરમાં હતા 16 ડોમ હાલ કોરોનાના ટેસ્ટિંગ માટે 20 ડોમ કાર્યરત છે. દર પંદર વ્યક્તિએ એક વ્યક્તિ સંક્રમણમાં સપડાઈ રહ્યો હોવાનું તારણ છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram