Ahmedabad ના પાલડી વોર્ડના ભાજપના ઉમેદવાર ફી રેગ્યુલેટરી કમિટીના સભ્ય રહ્યા છે

Continues below advertisement

અમદાવાદના પાલડી વોર્ડમાં ભાજપના ઉમેદવાર જૈનિક વકીલ વ્યવસાયે ચાર્ટડ એકાઉન્ટન્ટ છે. છેલ્લા 50 વર્ષથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પારિવારિક વ્યવસાય છે. રાજ્ય સરકારની ફી રેગ્યુલેટરી કમિટીમાં સભ્ય રહ્યા છે. શાળાઓની ફી રેગ્યુલેટરી કમિટીમાં 6 મહિના અને કોલેજોની ફી રેગ્યુલેટરી કમિટીમાં 4 વર્ષ રહ્યા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram