રાજ્યના સાત શહેરોમાં ગગડ્યો ઠંડીનો પારો, આ શહેર સૌથી ઠંડુગાર; જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
રાજ્યમાં દિવસેને દિવસે ઠંડીનો પારો ગગડી રહ્યો છે. રાજ્યના સાત શહેરોમાં ઠંડીનો પારો 11 ડિગ્રીની નીચે પહોંચી ગયો છે. 5.8 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર બન્યું છે. અમદાવાદમાં સિઝનનું પ્રથમવાર સૌથી નીચુ તાપમાન નોંધાયું છે.
Continues below advertisement