અમદાવાદઃકોરોના સહાય માટે મૃતકના પરિવારજનોની રઝળપાટ, શું પડી રહી છે તકલીફ?

Continues below advertisement

અમદાવાદ શહેરમાં કોરોના સહાય મેળવવા મૃતકના પરિવારજનો રઝળપાટ કરી રહ્યા છે. હોસ્પિટલમાં મૃતકના પરિવારજનોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. જેમાં વૃદ્ધોની સૌથી કફોળી હાલત છે. એક કચેરીથી બીજી કચેરીમાં ધક્કા ખાવા પડી રહ્યા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram