Ahmedabad: આ સ્વામિનારાયણ મંદિરમાં કોરોનાના કારણે ફુલડોલ મહોત્સવની ઉજવણી રહેશે મોકુફ

Continues below advertisement

અમદાવાદના ગુરુકુળ મંદિરમાં આ વર્ષે ફુલડોલ મહોત્સવની ઉજવણી નહીં થાય. મંદિર પ્રશાસને વધી રહેલા કોરોનાના કારણે દર્શનાર્થીઓને મંદિરમાં ન આવવાની અપીલ કરી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram