Rajkot: ગ્રામ્ય વિસ્તારમાં બેકાબૂ બનેલા કોરોના અંગે શું લેવાયા પગલા?, જુઓ વીડિયો
Continues below advertisement
રાજકોટ શહેર સાથે સાથે ગામડામાં પણ બેકાબૂ બની રહેલા કોરોનાને પગલે મોટા પ્રમાણમાં ટીમને કાર્યરત કરાઈ છે.ગામડામાં લોકો સોશિયલ ડિસટન્સિંગનું પાલન કરે તે માટે સરપંચને સૂચના અપાઈ છે.
Continues below advertisement