સનદને લઇને ગુજરાત બાર કાઉન્સિલ ગુજરાત હાઇકોર્ટના ચુકાદાને સુપ્રીમમાં પડકારી શકે છે

Continues below advertisement

નોકરી ધંધો કરનાર વ્યક્તિ પણ વકીલાતની સનદ માટે અરજી કરી શકશે તે મતલબના હાઇકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવાની ગુજરાત બાર કાઉન્સિલ વિચારણા કરી રહ્યું છે. હાઈકોર્ટે આપેલા ચુકાદાથી વકીલોના હીતો પર વિપરીત અસર પડી શકે તેવું બાર કાઉન્સિલનું અનુમાન છે. ગુજરાત બાર કાઉન્સિલના એનરોલમેન્ટ rules બાબતે તાજેતરમાં હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો હતો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram