Ahmedabad:પરિણાતાના અપહરણ બાદ દુષ્કર્મ કરી મોતને ઘાટ ઉતારનાર ત્રણ નરાધમ ઝડપાયા, જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદ( Ahmedabad)માં એક પરણિતાનું અપહરણ કરી તેને ઘેનની ગોળીઓ ખવડાવી દુષ્કર્મ(rape) આચરનાર ત્રણ ઝડપાયા છે. આ ત્રણેયે પોતાના કુકર્મોનો ભાંડો ન ફુટે તે માટે આ નરાધમોએ પીડિતાને મોતને ઘાટ ઉતારી દીધી હતી.
Continues below advertisement