રાજ્યમાં આગામી ત્રણ દિવસ ઠંડીનો પારો ગગડવાની આગાહી, જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદ: નવેમ્બર મહિનાની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે રાજ્યમાં ઠંડીની પણ શરૂઆત થઇ ગઇ છે. અમદાવાદમાં રાત્રે અને વહેલી સવારે ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. જોકે શહેરમાં બપોરના સમયે ગરમીનો અનુભવ પણ થઇ રહ્યો છે. હવામાન વિભાગના મતે હાલ ગુજરાતમાં ઉત્તર-પૂર્વ દિશાનો પવન છે અને આગામી દિવસોમાં લઘુતમ તાપમાનમાં વધારે ફેરફાર થઇ શકે છે. અમદાવાદમાં સવારે ધુમ્મસ સાથે ઠંડીનો ચમકારો અનુભવાયો.અમદાવાદમાં તાપમાન 17 ડીગ્રી સુધી નીચે પહોંચતાં રાત્રે અને વહેલી સવારે ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે.
Continues below advertisement
Tags :
Gujaratm Cold Wave