અમદાવાદની GCS હોસ્પિટલના રેસિડેન્ટ તબીબોની હડતાળ સમેટાઈ, જુઓ વીડિયો

Continues below advertisement
અમદાવાદની GCS હોસ્પિટલના રેસિડેન્ટ ડૉક્ટર્સની હડતાળ સમેટાઈ ગઇ હતી. હોસ્પિટલના મેનેજમેન્ટ સાથે સમાધાન થતા ડૉક્ટર્સ ડ્યુટી શરૂ કરી હતી. કોરોના ડ્યુટીના ભથ્થા અંગે સાત દિવસમાં નિવેડો લાવવાની બાંહેધરી મળતા હડતાળ પૂર્ણ થઇ હતી. ફી ઘટાડા અંગે એક મહિનામાં મેનેજમેન્ટ નિર્ણય લેશે. 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram