અમદાવાદમાં 248 દિવસ બાદ ફરી ખુલશે આ મંદિર, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
અમદાવાદમાં 248 દિવસ બાદ આજે ફરી કેમ્પ હનુમાન મંદિર ખુલશે. એક સમયે કેમ્પસમાં માત્ર 200 લોકોને જ પ્રવેશ આપવામાં આવશે. મંદિરના દ્વાર ખોલવા મામલે ટ્રસ્ટી અને આર્મી તરફથી પણ મંજૂરી મળી ગઈ છે. કોરોનાની ગાઈડ લાઈન્સના પાલન માટે મંદિર ટ્રસ્ટ તરફથી પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.. સોશલ ડિસ્ટંસ જળવાય તે માટે માર્કિંગ પણ કરવામાં આવ્યું છે. દર્શન માટે આવતા લોકોનું થર્મલ ગનથી ચેકિંગ અને સેનેટાઈઝેશનની કામગીરીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.