Ahmedabad: આ વિસ્તારમાં આવેલી કેક શોપમાં થઈ 17 હજારની કેક સહિત મોંઘી ચોકલેટની ચોરી, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
04 Apr 2021 03:57 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ(Ahmedabad) શહેરમાં આવેલા પાંજરા પોળની એક કેકશોપ(cake shop)માં ચોર ઘુસી ગયો હતો. આ ચોરે 17 હજાર રૂપિયાની કેક અને મોંઘી ચોકલેટ પણ ઉઠાવી લીધી છે.