Surat:બેકાબુ કોરોનાને અટકાવવા માટે મનપાએ બહાર પાડ્યું જાહેરનામું,જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
04 Apr 2021 01:43 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરત(Surat) બેકાબુ બની રહેલા કોરોના વચ્ચે મહાનગરપાલિકા(Municipal Corporation)એ જાહેરનામું બહાર પાડ્યું છે. અહીં ટેક્સટાઈલ ડાયમંડ માર્કેટમાં કામ કરતા લોકોએ રસી લીધી હશે તો પ્રવેશ આપવામાં આવશે.