રાજ્ય સરકારે શેરી ગરબાને છૂટ આપતા વેપારીઓમાં ખુશીનો માહોલ, આ વખતે શું છે વેરાયટીમાં?

Continues below advertisement

રાજ્ય સરકારે શેરી ગરબાને છૂટ આપતા નવરાત્રિના ઘરેણા, પોષાક વેચતા વેપારીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદના ફેમસ લો ગાર્ડનમાં આ વર્ષે જ્વલેરી અને પોષાકમાં વિવિધ વેરાયટીઓ જોવા મળી રહી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram