ઉત્તરાયણમાં માર્ગદર્શિકાનું પાલન થાય તે માટે અમદાવાદમાં કેટલા પોલીસ જવાનો તૈનાત કરાશે

Continues below advertisement
અમદાવાદ શહેરમાં ઉત્તરાયણના પર્વ પર માર્ગદર્શિકાનું ઉલ્લંઘન થયું તો પોલીસ કાયદાકીય કાર્યવાહી કરશે. કોરોના કાળમાં ઉત્તરાયણના પર્વ પર સરકારે બહાર પાડેલી માર્ગદર્શિકાનો ચુસ્ત અમલ થાય તે માટે પોલીસે માસ્ટરપ્લાન બનાવ્યો છે. શહેરમાં 7 ડીસીપી, 14 એસીપી, 60 પીઆઈ અને 100થી વધુ પીએસઆઈ સહિત પોલીસ જવાનો બંદોબસ્તમાં હાજર રહેશે. પોલીસ ધાબા પર નજર રાખવા માટે 22 ડ્રોનનો ઉપયોગ કરશે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram