અમદાવાદમાં ગેરકાયદે વેચતા કફ સીરપના જથ્થા સાથે બેની કરાઇ ધરપકડ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
19 Jun 2021 04:14 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદમાં ગેરકાયદે વેચાતી કફ સીરપના જથ્થા સાથે બેની ધરપકડ કરવામાં આવી છે. ગ્રામ્ય એસઓજીએ ઢેઢાળ ચોકડી પાસેથી કફ સીરપનો જથ્થો ઝડપ્યો હતો. પૂજન પાર્લરમાંથી નવ કફ સીરપ સાથે બે આરોપીને ઝડપવામાં આવ્યા હતા.