અમિત શાહે ઈશારો કરીને નીતિન પટેલને પણ તિલક કરવા કહ્યું, આચમન પહેલાં માસ્ક કાઢવાનું ભૂલી ગયા ને પછી....જુઓ વીડિયો

Continues below advertisement

કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે ગઈકાલે રાત્રે જ અમિત શાહ અમદાવાદ પહોંચી ગયા છે. આજે અમિત શાહ અલગ અલગ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. અમિત શાહે ગુજરાત પ્રવાસના પ્રથમ દિવસે અમદાવાદ-ગાંધીનગરને જોડતા વૈષ્ણોદેવી બ્રિજનું લોકાર્પણ કર્યું છે.બાદમાં તેઓ અલગ અલગ કાર્યક્રમમાં હાજરી આપશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram