અમદાવાદઃ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે જગન્નાથજીની પૂજા-અર્ચના કરી, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉત્તરાયણના પર્વ પર અમદાવાદની મુલાકાતે છે. ત્યારે અમિત શાહ આજે પોતાના પરિવાર સાથે ઉત્તરાયણની ઉજવણી કરી રહ્યાં છે. શાહે અમદાવાદમાં પરિવાર સાથે જગન્નાથજી મંદિરના દર્શન કર્યા હતા. જગન્નાથજી મંદિર ટ્રસ્ટે અમિત શાહને રજવાડી પાઘડી પહેરાવી સ્વાગત કર્યું હતું. જગન્નાથજી મંદિર ટ્રસ્ટે અમિત શાહને રજવાડી પાઘડી પહેરાવી સ્વાગત કર્યું હતું.