અમદાવાદમાં રસીનો જથ્થો પૂર્ણ થતાં આજે 45 વર્ષથી ઉપરની વય જુથના લોકોને નહીં અપાય રસી, જુઓ વિડીયો

Continues below advertisement

અમદાવાદમાં (Ahmadabad) આજે 45થી ઉપરના વય જુથવાળા લોકોને કોરોના રસી (corona vaccine) નહીં આપવામાં આવે. પર્યાપ્ત જથ્થો (quantity of vaccine)  ન હોવાથી આજે વેક્સિન નહીં અપાય. કૉમ્યુનિટી હેલ્થ સેંટર, એએમસી સંચાલિત હોસ્પિટલમાં (Community Health Center, AMC Hospital) આજે રસીકરણ બંધ રેહશે. માત્ર 18 થી 44 વર્ષના લોકોને આજે રસી અપાશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram