અમદાવાદ શહેરમાં આવતીકાલથી ફરી શરુ થશે વેક્સીનેશનની કામગીરી
Continues below advertisement
અમદાવાદ શહેરમાં આવતીકાલથી ફરી વેક્સીનેશનની કામગીરી શરું કરવામાં આવશે. સવારે 10 કલાકે તમામ CHC અને હોસ્પિટલમાં વેક્સીનેશનની કામગીરી શરુ થશે.
Continues below advertisement