Farmers protest: ખેડૂતોની ટ્રેક્ટર રેલીને લઈને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ટળી

Continues below advertisement
સુપીમ કોર્ટે 26 જાન્યુઆરીએ દિલ્હીમાં ખેડૂત સંગઠનોની ટ્રેક્ટર રેલી કાઢવા પર હાલમાં આદેશ આપવાનો ઇનકાર કરી દીધો છે. કોર્ટે કહ્યું કે, પહેલા સરકારે આ મુદ્દે નિર્ણય લેવો જોઈએ. આ ટિપ્પીણી સાથે કોર્ટે સુનાવણી 20 જાન્યુઆરી સુધી ટાળી દીધી છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram