અમદાવાદના સર્વોદયનગરમાં શાકભાજી વિક્રેતા બની શકે છે સુપર સ્પ્રેડર, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
26 Mar 2021 02:55 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપહેલા માસ્ક પછી વાત કાર્યક્રમ હેઠળ એબીપી અસ્મિતાએ અમદાવાદના સર્વોદય નગરમાં રિયાલિટી ચેક કર્યું હતું. અહી કોરોના કાળમાં પણ લોકોની બેદરકારી જોવા મળી હતી. શાકભાજી વિક્રેતાઓની માસ્ક પહેરવામાં બેદરકારી જોવા મળી હતી. શાકભાજી વિક્રેતાઓ સુપર સ્પ્રેડર બની શકે છે.