અમદાવાદમાં એક યુવક કારમાં રિવોલ્વર લઇને ફરતો હોવાનો વીડિયો વાયરલ

Continues below advertisement

અમદાવાદના એસ જી હાઇવે પર ગાડીમાંથી બંદૂક બતાવતો હોય તેવા યુવકનો વીડિયો વાયરલ થયો છે. વીડિયોના આધારે ક્રાઇમ બ્રાન્ચે એક વ્યક્તિની અટકાયત કરી હતી. મકરબામાં રહેતા સાહિલ ભરવાડ નામના શખ્સની અટકાયત કરી હતી. આર્મ્સ એકટ અને નકલી પોલીસનો ગુનો નોંધાઇ શકે છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram