Ahemdabad: આ વિસ્તારમાં નાઈટ કર્ફ્યુ દરમિયાન પાનની દુકાન ધમધમતા પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલ,જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદ(Ahemdabad)ના ઈસનપુર વિસ્તારમાં નાઈટ કર્ફ્યુ(night curfew)નું ઉલ્લંઘન થયું છે. અહીં રાજ કોમ્પલેક્સમાં પાનની દુકાન રાતના 12 વાગ્યે પણ શરૂ હતી. જેથી હવે પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા છે.
Continues below advertisement
Tags :
Gujarati News Ahmedabad Police ABP ASMITA Violation Area Isanpur Patrolling Night Curfew Paani Shop