મારો વોર્ડ મારી વાતઃ અમદાવાદના વોર્ડ નંબર-18ના લોકો કઇ સમસ્યાનો કરી રહ્યા છે સામનો?

Continues below advertisement
મારો વોર્ડ મારી વાતમાં અમદાવાદના વોર્ડ નંબર 18ના લોકો સાથે વાત કરી હતી. શાહપુર વોર્ડમાં કુલ 75000 મતદારો જેમાં સૌથી વધારે લઘુમતી સમાજની વસ્તી છે. વોર્ડમાં ફાલ્ગુની શાહ,રેખાબેન ચૌહાણ,જગદીશ દાતણીયા ભાજપના અને માજીદ શેખ કોંગ્રેસના કાઉન્સિલર છે. સાંકડા રસ્તા પહોળા કરવાની સ્થાનિકોની જરૂરિયાત છે. ભાજપ-કોંગ્રેસના કાઉન્સિલરોની કામગીરીથી સ્થાનિકો ખુશ જણાયા હતા. 24 કલાક દરમિયાન કોઈ પણ સમયે કાઉન્સિલરો મદદ માટે તૈયાર હોય છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram