મારો વોર્ડ મારી વાતઃ અમદાવાદના વોર્ડ નંબર 22ના લોકો કઇ સમસ્યાનો કરી રહ્યા છે સામનો?
Continues below advertisement
મારો વોર્ડ મારી વાતમાં અમદાવાદના વોર્ડ નંબર 22 દરિયાપુર વોર્ડની વાત કરીશું. દરિયાપુર બેઠક પર હાલ 98,982 મતદારો છે. વોર્ડના મતદારો રોડની પહોળાઈ વધારવાની માંગ કરી રહ્યા છે. કોટ વિસ્તારમાં ઉભા થયેલા દબાણો હટાવવાની કામગીરી ફરી શરૂ કરવાની આવશ્યકતા
Continues below advertisement