અમદાવાદમાં ઠેર-ઠેર ભરાયા પાણી, ક્યાં વિસ્તાર થયા જળમગ્ન?

Continues below advertisement

અમદાવાદમાં વરસાદી માહોલ છવાયો છે. લાલ દરવાજા, સી.જી. રોડ, વગેરે વિસ્તારમાં વરસાદની શરૂઆત થઇ છે. અમદાવાદમાં સિઝનનો 27 ઇંચ વરસાદ નોંધાયો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. વાહન ચાલકોને હાલાકી પડી રહી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram