સુરત:શાળા શરૂ થયાના અત્યાર સુધીમાં 15 બાળકોને કોરોના, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
સુરતમાં શાળા શરુ થવાના મામલે કોરોના કેસ સતત વધ્યા છે. અત્યાર સુધી 15 બાલકોને કોવિડ પોઝીટીવ હોવાના રિપોર્ટ સામે આવ્યા છે. આ અંગે ડીઈઓએ તપાસના આદેશ આપ્યા છે. શાળામાં કોરોના નિયમનું સખ્તપણે પાલન કરવામાં આવે.
Continues below advertisement