અમદાવાદઃ વિવિધ વિસ્તારોમાં ભરાયા પાણી, ઘરોમાં ઘુસ્યા વરસાદી પાણી, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

અમદાવાદ(Ahmedabad)માં વહેલી સવારથી જ પડી રહેલા વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે. ગેલેક્સી રોડથી વસ્ત્રાલ રિંગ રોડ પાણીમાં ગરકાવ થયો છે. તો આ તરફ કેટલાક ઘરોમાં વરસાદી પાણી ઘુસી ગયા છે.

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram