Ahmedabad: પશ્વિમ રેલવેએ કોરોના માટે કેટલા આઈસોલેશન કોચ કર્યા તૈયાર, ક્યાં રહેશે ઉપલબ્ધ?,જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદમાં કોરોનાના કેસમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે. હવે AMCએ પશ્વિમ રેલવેને વિનંતી કરીને 19 આઈસોલેશન કોચ તૈયાર કરાવડાવ્યા છે. 19માંથી 13 આઈસોલેશન કોચ સાબરમતી રેલવે સ્ટેશન પર હશે અને 6 કોચ ચાંદખેડા રેલવે સ્ટેશન પર રહેશે.
Continues below advertisement