કોણ બનશે સરપંચ?: અમદાવાદના ઓડ ગામમાં કેવી છે પ્રાથમિક સુવિધાઓ,શું કહ્યું ગ્રામજનોએ?

Continues below advertisement
અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના ઓડ ગામના લોકોએ ગામની પ્રાથમિક સુવિધાઓ વિશે જણાવ્યું છે. ગામમાં આરોગ્યની સુવિધાઓ ઘણી સારી છે. ઉચ્ચતર માધ્યમિક શિક્ષણની જરૂર છે. અમુક રોડના કામ હજુ બાકી છે જે ઝડપથી પુરા થાય તેવી ગામના લોકોની આશા છે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram