અમદાવાદમાં કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માંગતા ઉમેદવારે શું આપવી પડશે ગેરન્ટી?

Continues below advertisement
કોંગ્રેસમાંથી ચૂંટણી લડનારે ટિકીટ મેળવતા પહેલા પક્ષ નહીં છોડે તેવી બાંહેધરી આપવી પડશે. ઉપરાંત જે લોકો ઉમેદવારની ભલામણ કરે તેમણે પણ આ બાબતે જામીન બનવું પડશે. 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram